?>

કરિઅર પસંદગી માટે આર્ટ્સમાં પણ છે વિકલ્પ

આઈ-સ્ટૉક

Gujaratimidday
Margdarshan
By Viren Chhaya
Published May 23, 2023

મીડિયા ફિલ્ડમાં કામ કરવામાં રસ હોય તો પત્રકાર એટલે કે (Journalist)આ સૌથી ઉત્તમ કરિઅરની પસદંગી છે.

આઈ-સ્ટૉક

UPSC, IFS અને IPS જેવી પરીક્ષાઓ આપીને સિવિલ સર્વિસિસમાં જોડાવાની અને ઑફિસર બનવાની અનેક તકો આ ક્ષેત્રમાં મળે છે.

આઈ-સ્ટૉક

ઑલ ઈન્ડિયા બારની પરીક્ષામાં પાસ થઈને અથવા BA-LLB કરી વકીલ (Lawyer) તરીકે કારકિર્દી ઘડી શકો છો.

આઈ-સ્ટૉક

તમને આ પણ ગમશે

કોઈ ઔષધથી ઓછાં નથી કેરીનાં ગોટલા

ફેશન ડિઝાઇનર અથવા ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે આ ફીલ્ડમાં આગળ વધી શકાય છે.

આઈ-સ્ટૉક

ફિલ્મમેકિંગ અને વિઝ્યુઅલ આર્ટ્સનાં કૉર્સની મદદથી ફિલ્મોમાં ડિરેક્ટર, લેખક, ફિલ્મમેકર અને સ્ક્રીનપ્લે જેવા અનેક માર્ગો મોકળા થાય છે.

આઈ-સ્ટૉક

કોઈ ઔષધથી ઓછાં નથી કેરીનાં ગોટલા

Follow Us on :-