?>

દારૂ પીધા પછી આવું કરે છે સલમાન ખાન

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 01, 2023

ઈન્ડસ્ટ્રીમાં કેટલાય લોકો સલમાન ખાનને પોતાના ગૉડફાધર માને છે. તેમણે અનેક લોકોનું કરિયર પાટા પર લાવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

જોકે, કેટલાક લોકોનું કરિયર બર્બાદ કરવાનો પણ સલમાન ખાન પર આક્ષેપ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને પોતાના જીવનને લઈ અનેક ખુલાસા કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

સલમાન ખાને કહ્યું કે હું પોતે જ ઈન્ડસ્ટ્રીમાં લોકો સાથે ગાઢ રીતે જોડાતો નથી. જ્યાં સુધી કામ કરતો હોય ત્યાં સુધી જ વાત થતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પપ્પા સાથે દેખાયો નટખટ તૈમુર

સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી

હું સતત પાર્ટી પણ કરતો નથી. ઈન્ડસ્ટ્રીમાં જે પણ મારા મિત્રો છે એમાંથી કોઈક સિનિયર છે તો કોઈક બાળપણના મિત્રો છે. સ્ટાર્સને ઊંચા-નીચા ક્યારેય દેખાડતા નથી.

ઈન્સ્ટાગ્રામ

તેમણે કહ્યું કે કેટલાક લોકો નશો કર્યા પછી કહેતા હોય છે હું તને નહીં છોડું. પરંતુ હું ડ્રિંક કર્યા પછી કહું કે છોડોને યાર બધુ...

ઈન્સ્ટાગ્રામ

Wi-Fi રાઉટર ઉડાડી દેશે તમારી ઊંઘ

Follow Us on :-