?>

પપ્પા સાથે દેખાયો નટખટ તૈમુર

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 30, 2023

બૉલીવૂડ એક્ટર સૈફ અલી ખાન રવિવારે મુંબઈના બાંદરા વિસ્તારમાં જોવા મળ્યો હતો. સૈફ અલી ખાન સાથે તેનો મોટો દીકરો તૈમુર અલી ખાન પણ હતો.

Yogen Shah

સોશિયલ મીડિયા પર પિતા-પુત્રની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Yogen Shah

સૈફ અલી ખાન અને કરીના કપૂરના બંને બાળકો સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. બંનેના ફોટા અને વીડિયો વાયરલ થયા છે.

Yogen Shah

તમને આ પણ ગમશે

સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી

કેટલું ભણેલી છે ક્રિતી સૅનન?

સૈફ અલી ખાને બ્લુ શર્ટ સાથે લાલ શોર્ટ્સ પહેર્યો હતો. તે જ સમયે, તૈમુર અલી ખાને સફેદ રંગની પેન્ટ સાથે નેવી બ્લુ ટી-શર્ટ પહેર્યું હતું.

Yogen Shah

પપ્પાની આંગળી પકડી તૈમુર પોતાના નટખટ અંદાજમાં ચાલતો દેખાયો. બંને પાપારાઝીના કેમેરામાં ક્લિક થયા હતા.

Yogen Shah

સ્કીન કેરથી હેર કેરમાં ઉપયોગી છે વરિયાળી

Follow Us on :-