?>

હર્ષવર્ધન રાણેએ કર્યું વૃક્ષારોપણ

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Nov 24, 2023

અભિનેતા હર્ષવર્ધન રાણેએ તાજેતરમાં મિશન ગ્રીન મુંબઈને સમર્થન આપ્યું અને વૃક્ષારોપણ કર્યું હતું.

તેણે સુભાજિત મુખર્જી સાથે 100 મિની ફોરેસ્ટ બનાવવાના લક્ષ્ય સાથે વૃક્ષારોપણમાં મદદ કરી હતી.

હર્ષવર્ધને વીડિયોમાં સુભાજીત અને તેના મિશનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, “પર્યાવરણવાદીનું મિશન શહેરમાં 100 મિની ફોરેસ્ટ બનાવવાનું છે.”

તમને આ પણ ગમશે

`આલુજી` સાંભળીને ચિડાઈ આલિયા ભટ્ટ

કાર્તિકે કોની સાથે બર્થડે ઉજવ્યો?

અભિનેતાએ તેના ચાહકોને બહાર આવવા અને સુભાજીતને મદદ કરવા વિનંતી કરી હતી. વીડિયોમાં હર્ષવર્ધન આવી જ એક જગ્યાએ એક છોડ રોપતો જોવા મળે છે.

અભિનેતા અવારનવાર અજાણ્યા કુદરતી સ્થળોની ઘણી બધી યાત્રાઓ કરે છે અને તેની પાસે 6 પૈડાં પર ઘર પણ છે.

`આલુજી` સાંભળીને ચિડાઈ આલિયા ભટ્ટ

Follow Us on :-