?>

`આલુજી` સાંભળીને ચિડાઈ આલિયા ભટ્ટ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Nov 24, 2023

આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં જીક્યુની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ દરમિયાન જ્યારે પેપ્સે અભિનેત્રીને તેના નિક નેમથી બોલાવી તો આલિયાની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે આલિયા ઈવેન્ટમાં કેમેરા માટે પોઝ આપી રહી હતી, ત્યારે પાપારાઝીએ તેને તેના હુલામણા નામ "આલૂ જી" કહીને બોલાવી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ સાંભળીને આલિયા પહેલા તો મૂંઝવણમાં જોવા મળી અને પછી તેણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આલુ જી, આ નવું શું શરૂ થયું છે?

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

કાર્તિકે કોની સાથે બર્થડે ઉજવ્યો?

ઈશા અંબાણીના ટ‍્વિન્સનો બર્થ-ડે ઊજવાયો

આ પછી જ્યારે લોકોએ તેના લુકના વખાણ કર્યા ત્યારે તે હસી પડી.

ઈન્સ્ટાગ્રામ

મેચિંગ હીલ્સ અને સ્ટ્રેટ વાળ સાથે બ્રિક રેડ પ્લેસૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી. આલિયાને તેના આઉટફિટ માટે ઘણી પ્રશંસા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

વાળની સૌ સમસ્યાઓનો હલ એટલે ભૃંગરાજ તેલ

Follow Us on :-