?>

કાર્તિકે કોની સાથે બર્થડે ઉજવ્યો?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Nov 22, 2023

બૉલિવૂડના હેન્ડસમ અભિનેતા કાર્તિક આર્યને તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો છે. અભિનેતાએ તેના ખાસ બડી સાથે કેક કટ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

કાર્તિકે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી છે. જેમાં તે તેના ડૉગી સાથે જોવા મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

શેર કરેલી તસવીરમાં કાર્તિક હાથ જોડી વિશ માંગી રહ્યો છે, સામે કેક છે અને બાજુમાં તેનો ડૉગી પણ બેઠો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઈશા અંબાણીના ટ‍્વિન્સનો બર્થ-ડે ઊજવાયો

શું છે ઝીનત અમાનના આગામી પ્રૉજેક્ટ?

કાર્તિક આર્યને ફોટો શેર કરીને લખ્યું કે "દરેકના પ્રેમ માટે આભાર."

ઈન્સ્ટાગ્રામ

રવિના ટંડનથી લઈ મનીષ મલ્હોત્રા સહિતના સ્ટાર્સે આર્યનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

ઈન્સ્ટાગ્રામ

થાણેના પોલીસ સ્ટેશનમાં તૂટી પડી સિલિંગ

Follow Us on :-