?>

ધનાઢ્ય કપલના પ્રેમની અદ્ભૂત તસવીરો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Apr 19, 2023

મુકેશ અંબાણી અને નીત અંબાણીના લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછી નથી. નીતા અંબાણીને લગ્ન માટે મનાવવા મુકેશ અંબાણી માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.

ઈન્સ્ટાગ્રામ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નનને આશરે 38 વર્ષ થવા આવ્યા છે, પરંતુ તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી.

ઈન્સ્ટાગ્રામ

મુકેશ અંબાણીના જીવનામાં આવેલા દરેત ઉતાર-ચડવામાં નીતા અંબાણી અડીખમ તેમની સાથે ઉભા રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નાઈટ સુટમાં ઈશા અંબાણીની ડિનર ડેટ

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ખાસિયત

મોટા ભાગના મહત્વના કાર્યક્રમ હંમેશાં આ કપલ સાથે જ જોવા મળતુ હોય છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં કપલ તેમની દીકરી ઈશા અંબાણી સાથે જોવા મળી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ બૉલિવૂડ સિતારા છે 10મું ફેઇલ

Follow Us on :-