?>

નાઈટ સુટમાં ઈશા અંબાણીની ડિનર ડેટ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Apr 17, 2023

અંબાણી પરિવારની તમામ મહિલાઓએ હોંશે હોંશે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. અને બધી જ લેડીઝ ખુબ જ સુંદર લાગી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

ઈશા અંબાણી ત્રણ દિવસના ફંક્શનમાં રોજ નવા અને અલગ આઉટફીટમાં જોવા મળી હતી. જેમાં તે ખુબ જ સુંદર દેખાતી હતી અને આકર્ષનું કેન્દ્ર બની હતી.

ઈન્સ્ટાગ્રામ

ફંક્શન બાદ ઈશા અંબાણી ગત રોજ એટલે કે 16 એપ્રિલના રોજ મુંબઈની હોટલ નજીક જોવા મળી.

ઈન્સ્ટાગ્રામ

ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે મુંબઈની લોકા મારિયા હોટલ સ્થિત દેખાઈ હતી. બંને ખુબ જ સિમ્પલ લૂકમાં જોવા મળ્યા.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ખાસિયત

મહારાષ્ટ્રના આ નેતાઓએ ખાવી પડી જેલની હવા

સિમ્પલ નાઈટ ડ્રેસ અને નો મેકએપ લૂકમાં ઈશા અંબાણીને જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

અઢળક ધન હોવા છતાં આવી રીતે હોટલ બહાર સિમ્પલ પહેરવેશમાં દેખાતાં ઈશા અંબાણી અને તેના પતિ આંનદ પીરમલના વખાણ થઈ રહ્યાં છે.

આંખોને નુકસાનથી બચાવવા કરો આટલું

Follow Us on :-