?>

નવા સંસદ ભવન જેવું દેખાય છે આ મંદિર

ટ્વિટર

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published May 25, 2023

ભારતના નવા સંસદ ભવનનું મૉડલ જોવામાં આબેહૂબ વિદિશાના વિજય મંદિર જેવું દેખાય છે. ભારતનું નવું સંસદ ભવન અને વિજય મંદિરની આકૃતિ ત્રિભુજાકાર છે.

ટ્વિટર

ચાલુક્ય વંશી રાજા કૃષ્ણના વડાપ્રધાન વાચસ્પતિએ વિદિશામાં વિજય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પછીથી મોગલ બાદશાહ ઔરંગઝેબે મંદિર પર હુમલો કરી તેને તોડી દીધો.

ટ્વિટર

વિજય મંદિર પર ઔરંગઝેબે તોપોથી હુમલો કરાવીને મંદિર તોડાવી પાડ્યું. આક્રમણકારીઓએ લૂંટ મચાવી, પણ શ્રદ્ધાળુઓએ દરવખતે કર્યું પુનર્નિર્માણ.

ટ્વિટર

તમને આ પણ ગમશે

એપલ વિશે એવી વાતો જે તમને નહીં ખબર હોય

જ્યારે રાહુલ ગાંધીએ ખાધી પાણીપુરી

વિદિશા સ્થિત વિજય મંદિર આપણાં દેશની પ્રાચીન ધરોહર છે. હાલ વિજય મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સંરક્ષણમાં છે. મંદિરના જીર્ણોદ્ધારની જવાબદારી ASI પાસે છે.

ટ્વિટર

પુરાતત્વ વિભાગને વિજય મંદિર નજીક કીર્તિમુખ પણ મળ્યા છે. મનુષ્ય અથવા સિંહોના મુખની આકૃતિ કંડારેલ પત્થર પર જે નકશીકામ કરેલું હોય છે તેને કીર્તિમુખ કહેવાય છે.

ટ્વિટર

ગંગાજળ રાખવામાં ન કરો આ ભૂલો

Follow Us on :-