?>

રકુલ પ્રીતે માણી અમદાવાદમાં ગુજરાતી થાળી

ગુજરાતી મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published May 15, 2023

બૉલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ગુજરાત- અમદાવાદામાં એક ઈવેન્ટમાં હાજરી આપી. આ દરમિયાન તેણે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. જેનો વીડિયો તમે અહીં જોઈ શકો છો..

ગુજરાતી મિડ-ડે

રકુલ પ્રીત સિંહ અમદાવાદની ઈવેન્ટમાં સ્પૉટ થઈ આ દરમિયાન તેણે પોતાના ચાહકો સાથે ફોટોઝ પણ પડાવ્યા. આ સહિત તેણે પોતાની ભૂખ સંતોષવા ગુજરાતી થાળીનો સ્વાદ પણ માણ્યો.

ગુજરાતી મિડ-ડે

આ વીડિયોમાં જોઈ શકાય છે રકુલ આમરસ સાથે પૂરીનો આનંદ માણી રહી છે, તેણે જે રીતે આમરસ અને પૂરી ખાધી છે તેના હાવભાવ પરથી સ્પષ્ટ કહી શકાય છે કે તેને આમરસ અતિપ્રિય છે.

ગુજરાતી મિડ-ડે

બૉલિવૂડ અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ `છત્રીવાલી`માં પોતાનો જલવો વિખેરી ચૂકી છે.

ગુજરાતી મિડ-ડે

તમને આ પણ ગમશે

`ધક ધક ગર્લ` ની મનમોહક તસવીરો તો જુઓ

બૉલીવૂડ સેલેબ્સે આ રીતે ઉજવ્યો મધર્સ ડે

એક્ટ્રેસના આગામી પ્રૉજેક્ટ્સની વાત કરીએ તો તે કમલ હાસન સાથે `ઈન્ડિયન 2` અને એક્ટર પાવેલ ગુલાટી અભિનિત `આઈ લવ યૂ`માં કામ કરી રહી છે.

ગુજરાતી મિડ-ડે

એક્ટ્રેસના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતાં હોય છે.

ગુજરાતી મિડ-ડે

દવાઓ રંગ-બેરંગી શા માટે હોય છે? જાણો

Follow Us on :-