?>

`પૈસા હી પૈસા હોગા`...બસ કરો આટલું

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 01, 2023

સાવરણી ક્યારેય તિજોરીની પાછળ કે બાજુમાં ન રાખવી જોઈએ. ઝાડુ તિજોરીની બાજુમાં રાખવાથી પૈસાનું નુકસાન થાય છે.

આઇસ્ટૉક

તિજોરી પાસે એઠાં વાસણો ગરીબીને આમંત્રણ આપવાનું કામ કરે છે. ક્યારેય ભૂલથી પણ તિજોરીને એઠાં હાથે અડવું નહીં.

આઇસ્ટૉક

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીની અંદર કે બહાર કાળું કપડું ન મુકવું. તેનાથી મા લક્ષ્મી નારાજ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

આ રાશિના જાતકો માટે 19 મેનો દિવસ ખાસ

અક્ષય તૃતીયા-સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત

ઘરના બાથરૂમ અને શૌચાલયના દરવાજા જરૂર ન હોય ત્યારે ખુલ્લા ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેને કારણે ઘર અને બિઝનેસમાં સતત ધનની હાનિ થતી રહે છે.

આઇસ્ટૉક

રસોડામાં ક્યારેય દવાનું બોક્સ ન રાખવું. વાસ્તુશાસ્ત્ર અનુસાર, દવાનું બોક્સ રસોડામાં રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે.

આઇસ્ટૉક

દારૂ પીધા પછી આવું કરે છે સલમાન ખાન

Follow Us on :-