?>

કયા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Nov 15, 2023

અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણ કુમારની ભવ્ય દિવાળી પાર્ટીમાં ભૂમિ પેડણેકર સામેલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

ગોલ્ડન સિમ્પલ સાડીમાં સજ્જ થઈ અભિનેત્રી પાર્ટીમાં પહોંચી હતી.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિએ ગોલ્ડન નેટની સાડી સાથે સિમ્પલ જવેલરી પહેરી હતી અને બન સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિએ સોશિયલ મીડિયા પર કેટલીક દિવાળીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેના હાથમાં દિવાની થાળી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

Diwali 2023: રશ્મિકાની ફેસ્ટિવ સ્ટાઈલ!

રમેશ તૌરાણીની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ

ભૂમિના ચહેરા પર દિવાળીના તહેવારનો ઉત્સાહ અને ગ્લો દેખાઈ છે.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિ પેડણેકર છેલ્લા થેન્ક્યુ કમિંગ ફિલ્મમાં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક

Follow Us on :-