આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
Istock
આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
LIC: એલઆઈસીએ જાહેરાત કરી છે કે તે રોકાણકારોને 3 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. રેકૉર્ડ ડેટ હજી નક્કી કરવામાં આવી નથી.
Istock
આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
IRFC: આ શેર ઈન્વેસ્ટર્સને 70 પૈસાનું ડિવિડન્ડ આપવાનો છે, કંપની દ્વારા રેકૉર્ડ ડેટ હજી નક્કી કરવામાં આવી નથી.
Istock
આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
APTECH: મલ્ટિબેગર સ્ટૉક એપટેક શેરધારકોને ૬ રૂપિયાનું ડિવિન્ડ આપવાનો છે. સાથે જ દર પાંચ શેર્સ પર બે બોનસ શેર્સ પણ આપવાનો છે.
Istock
આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
SUN PHARMA: કંપની દરેક શેર પર રોકાણકારોને ૪ રૂપિયા ડિવિડન્ડ આપવાની છે. રેકૉર્ડ ડેટ હજી નક્કી કરવામાં આવી નથી.
Istock
આગામી દિવસોમાં ડિવિન્ડ આપવાના છે આ શેર્સ
NCC LTD: કંપનીએ જાહેરાત કરી છે કે તે દરેક શેર પાછળ ૨.૨૦ રૂપિયા ડિવિડન્ડ આપશે.
Istock
વાળમાં એલોવેરા લગાડવાના છે આ પાંચ ફાયદા