?>

ગાયકવાડે તોડ્યો કેએલ રાહુલનો T20 રેકૉર્ડ

Midday

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Dec 03, 2023

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20માં ઋતુરાજ ગાયકવાડે KL રાહુલનો સૌથી ઝડપી 4,000 T20 રન પૂરા કરનાર ભારતીયનો રેકૉર્ડ તોડ્યો હતો

ગાયકવાડે 28 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સહિત 32 રનની ઈનિંગ રમી હતી. બાદમાં તે તનવીર સંઘાની ઓવરમાં આઉટ થયો હતો

ભારતના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 116 ઇનિંગ્સમાં 4,000 T20 રન પૂરા કરવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો

તમને આ પણ ગમશે

આજની મેચમાં આ ખેલાડીઓ પર નજર

IPL 2024 : આ છે MIના સૌથી મોંઘા ખેલાડીઓ

ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા સામે ટી20માં સદી નોંધાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ છે

ત્રીજી T20Iમાં તેણે અણનમ 123 રન માટે ઓસ્ટ્રેલિયાના બોલરોને ફટકાર્યા

આજની મેચમાં આ ખેલાડીઓ પર નજર

Follow Us on :-