?>

યૌન શોષણનો ભોગ બની ચૂકી છે આ અભિનેત્રીઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 09, 2023

અભિનેત્રી તાપસી પન્નુ જ્યારે કૉલેજમાં હતી ત્યારે તેની સાથે ગેરવર્તૂક થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

બાળપણમાં દીપિકા સાથે એક શખ્સે છેડછાડ કરી હતી. જોકે, ત્યાર બાદ અભિનેત્રીએ તેને થપ્પડ પણ મારી હતી.

ઈન્સ્ટાગ્રામ

સોનમ કપૂર જ્યારે 13 વર્ષની હતી ત્યારે એક શખ્સે તેણીને ખોટો સ્પર્શન કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

શૂટિંગ પર ફિલ્મ ડિરેક્ટરે સ્વરા ભાસ્કર સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ડીપ નેક ડ્રેસમાં સન કિસ માણી જ્હાન્વીએ

કઈ અભિનેત્રીએ ફી મામલે નવો ચીલો ચાતર્યો

કંગના રનૌતે એક શૉમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નાની હતી ત્યારે એક યુવકે તેને ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

નીના ગુપ્તાએ પોતાની ઑટોબાયોગ્રાફીમાં બતાવ્યું છે કે સ્કૂલ દરમિયાન એક ડોક્ટર અને દરજીએ તેણી સાથે જાતીય સતામણી કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

ડીપ નેક ડ્રેસમાં સન કિસ માણી જ્હાન્વીએ

Follow Us on :-