?>

ડીપ નેક ડ્રેસમાં સન કિસ માણી જ્હાન્વીએ

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 08, 2023

બૉલીવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રી અને સ્ટાર કિડ તરીકે સૌથી વધુ ચર્ચામાં રહે છે.

જ્હાન્વી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ખૂબસૂરતથી લઈને સિમ્પલ સુધી તમામ પ્રકારની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હાલમાં જ જ્હાન્વીએ તેના કેટલાક નો મેકઅપ લુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

તમને આ પણ ગમશે

કઈ અભિનેત્રીએ ફી મામલે નવો ચીલો ચાતર્યો

શેનાથી ડરે છે ફિટનેસ ક્વિન શિલ્પા ?

આ ફોટામાં જ્હાન્વી બ્લેક બોડી ફીટ ડ્રેસ પહેરીને બગીચામાં બેઠેલી જોવા મળી રહી છે.

કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે જોઈને હસી રહી છે, તો કેટલીક તસવીરોમાં તે ખોવાયેલી દેખાઈ રહી છે.

કઈ અભિનેત્રીએ ફી મામલે નવો ચીલો ચાતર્યો

Follow Us on :-