?>

જ્યારે તેજસ્વી ફસાઈ હતી મોટા વિવાદમાં

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 10, 2023

ટીવીની લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશને વધારે પરિચયની જરૂર નથી. પોતોના અભિનયથી તે ટીવી દર્શકો પર રાજ કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

બિગ બૉસનો ભાગ બન્યા બાદ તેજસ્વીને વધુ લોકપ્રિયતા મળી છે. આ સાથે જ કરણ કુન્દ્રા સાથે ડેટિંગને લઈ હંમેશાં ચર્ચામમાં રહે છે.

ઈન્સ્ટાગ્રામ

પરંતુ શું તમને ખબર છે કે આ પહેલા પણ તજેસ્વી એક વિવાદને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી પોતાનાથી અડધી ઉંમરના હીરો સાથે લગ્નને લઈ લાઈમલાઈટમાં રહી હતી. જોકે આ લગ્ન રિયલ નહીં પણ રીલ હતાં.

ઈન્સ્ટાગ્રામ

`પહરેદાર પિયા કી`નામની સીરિયલમાં તેજસ્વીએ 18 વર્ષની યુવતીની ભૂમિકા ભજવી હતી. જેમાં તે તેનાથી અડધી ઉંમરના યુવક સાથે લગ્ન કરે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પૂજા ગોર સાડીમાં લાગે છે સુંદર

જ્યારે જેઠાલાલે ફાફડા ખાવા બોલાવ્યા

આ ઉપરાંત સિરીયલમાં કેટલાક આપત્તિજનક સીન પણ દર્શાવવામાં આવ્યાં હતાં. એવામાં શૉના આવા કોન્સેપ્ટને લઈ ખુબ જ વિવાદ થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ વિવાદ એટલો વકર્યો હતો કે અંતે સિરીયલને બંધ કરવાની ફરજ પડી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમે સની દેઓલનો આ ડાયલૉગ સાંભળ્યો?

Follow Us on :-