?>

તમે સની દેઓલનો આ ડાયલૉગ સાંભળ્યો?

પલ્લવ પાલિવાલ

Gujaratimidday
Entertainment News
By Chirantana Bhatt
Published Jun 09, 2023

સની દેઓલ કા ઢાઇ કિલો કા હાથ તો કમાલનો છે જ પણ તેનું સ્માઇલ કેટલું સ્વીટ છે

પલ્લવ પાલિવાલ

સની દેઓલે મિરર રિફ્લેક્શન સાથેની આ તસવીર ગદર લૂકમાં શૅર કરી હતી

ઇન્સ્ટાગ્રામ

સની દેઓલને નેચરની કંપની ગમે છે, આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી, તે ઘણા કૂલ લાગે છે

ઇન્સ્ટાગ્રામ

સનીની આ અદા પર આજે પણ ફેન્સ આફરિન છે

પલ્લવ પાલિવાલ

તાજેતરમાં ગદરની પુનઃથિએટ્રિકલ રિલીઝ વખતે સનીને જોઇને દર્શકો ક્રેઝી થઇ ગયા હતા

પલ્લવ પાલિવાલ

આ છે ગદર ફિલ્મની ક્લિપ જે સની દેઓલે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે અમીષાએ બાપ પર લગાવ્યો ગંભીર આરોપ

યૌન શોષણનો ભોગ બની ચૂકી છે આ અભિનેત્રીઓ

સનીએ પણ દર્શકોના આ પ્રેમને ભારે ઉમળકાથી વધાવ્યો, કરી ફ્લાઇંગ કિસ

પલ્લવ પાલિવાલ

અમિશા પટેલનો આ ભોળી છોકરીનો લૂક તમને આજે પણ યાદ હશે, ફિલ્મના ગીતો લોકોને આજે પણ એટલાં જ ગમે છે

ઇન્સ્ટાગ્રામ

જ્યારે અમીષાએ બાપ પર લગાવ્યો ગંભીર આરોપ

Follow Us on :-