?>

સુનિતા કેજરીવાલે કર્યો પહેલો રોડ શૉ

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Apr 27, 2024

પ્રચાર વેનમાં સુનીતા કેજરીવાલ હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધતાં હતાં આ દરમિયાન સમર્થકોએ હાથમાં `આઈ લવ કેજરીવાલ`ના પોસ્ટર પકડ્યા હતા.

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

તેમનો કાફલો પૂર્વ દિલ્હીના કલ્યાણપુરીના રોડ પર પહોંચ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો અને સમગ્ર દિલ્હીના કાર્યકરોએ ભાગ લીધો હતો.

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં સુનિતા કેજરીવાલનું આ પ્રથમ રાજકીય અભિયાન છે.

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

તમને આ પણ ગમશે

બીજા તબક્કામાં લોકોએ કર્યું મતદાન

હજી નથી શમી ગાઝીપુર લેન્ડફિલની આગ

સમગ્ર રોડ શો દરમિયાન સમર્થકોએ `જેલ કા જવાબ સે`, `વી મિસ યુ કેજરીવાલ` અને `આઈ લવ કેજરીવાલ` લખેલા પોસ્ટર પકડેલા જોવા મળ્યા હતા.

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

રોડ શૉ દરમિયાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે દિલ્હીની જનતાને ભાવુક અપીલ પણ કરી.

સુભાશિષ દત્તા, તાલિબ ખાન

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

Follow Us on :-