?>

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Apr 27, 2024

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

અમિત શાહે આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં ગુજરાતના પોરબંદર ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

મિડ-ડે

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

શાહે કહ્યું કે જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ પગલાનો વિરોધ કરતા કહ્યું હતું કે તેનાથી કાશ્મીરમાં લોહીની નદી વહી જશે.

મિડ-ડે

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

અમિત શાહે કહ્યું, "છેલ્લા પાંચ વર્ષોમાં લોહીની નદીને જ છોડી દો, ત્યાં કોઈએ પથ્થર ફેંકવાની પણ હિંમત કરી ન હતી."

મિડ-ડે

તમને આ પણ ગમશે

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

હનુદાદાને હજારીગલનો શણગાર

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

શાહે કહ્યું કે "પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે કામ કર્યું છે"

મિડ-ડે

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

તેમણે કહ્યું, "પીએમ મોદી દેશને માત્ર 10 વર્ષમાં પાંચમા સ્થાને લઈ આવ્યા છે."

મિડ-ડે

બીજા તબક્કામાં લોકોએ કર્યું મતદાન

Follow Us on :-