?>

CSMVS ખાતે ભારતના લોક વારસાની માહીતી આપતી ઈવેન્ટ યોજાઈ

મિડ-ડે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Jan 20, 2026

વિદ્યાર્થીઓએ મલ્લખંભ જોવાની સાથે સાથે કરણ ઢોલના સંગીતનો પણ આનંદ માણ્યો જેથી સંગ્રહાલયનો પરિસર ગુંજી ઉઠ્યો.

મિડ-ડે

મહારાષ્ટ્રના `શબ્દ ભેદ` અને `તારપા` જેવી અનોખી કાલે વિદ્યાર્થીઓનો પરંપરાગત સંગીત તકનીકો અને ધ્વનિ દ્વારા વાર્તા કહેવાની રીત સાથે પરિચય કરાવવામાં આવ્યો.

મિડ-ડે

ગુજરાતના સિદ્દી ગોમા અને રાજસ્થાનના મંગનિયાર લોક સંગીત જેવા પ્રદર્શનોએ પ્રાદેશિક ઇતિહાસ, સમુદાય જીવન અને સંગીત વારસાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

BMC ચૂંટણી પહેલા મુંબઈ પોલીસનું માર્ચિંગ

બાન્દ્રામાં વિકલાંગ બાળકો સાથે નાતાલની ઉજવણી

બાળકોએ કચ્છના જોડિયા પાવા અને તમિલનાડુના પ્રાચીન યાઝ વાદ્યનો આનંદ માણ્યો અને સંગીત વિવિધ પ્રદેશોમાં પેઢીઓને કેવી રીતે જોડે છે તે જાણ્યું.

મિડ-ડે

આધુનિક સ્પર્શ ઉમેરીને, સ્કૂલ બૅન્ડ પર્ફોર્મન્સે દર્શાવ્યું કે કેવી રીતે યુવા વિદ્યાર્થીઓ પરંપરાગત પ્રેરણાને બીજા સંગીત સાથે મિશ્રિત કરી શકે છે.

મિડ-ડે

અરેન્જ મેરેજ પહેલા ચોક્કસ પૂછો આ પ્રશ્નો

Follow Us on :-