અરેન્જ મેરેજ પહેલા ચોક્કસ પૂછો આ પ્રશ્નો

અરેન્જ મેરેજ પહેલા ચોક્કસ પૂછો આ પ્રશ્નો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 05, 2023
જીવનના મહત્વના નિર્ણયોમાંનો એક નિર્ણય લગ્નનો ગણાય છે. જો તમે અરેન્જ મેરેજ કરવાના છો તો બન્નેનાં મનમાં અનેક સવાલ હોય છે.

જીવનના મહત્વના નિર્ણયોમાંનો એક નિર્ણય લગ્નનો ગણાય છે. જો તમે અરેન્જ મેરેજ કરવાના છો તો બન્નેનાં મનમાં અનેક સવાલ હોય છે.

આઇસ્ટૉક

બન્નેએ એકબીજાના ગમા-અણગમા વિશે પહેલાથી જાણી લેવું જોઈએ જેથી આગળ જતા બન્ને વિચારી શકે કે તેઓ એકબીજા સાથે ખુશ રહી શકશે કે નહીં.

બન્નેએ એકબીજાના ગમા-અણગમા વિશે પહેલાથી જાણી લેવું જોઈએ જેથી આગળ જતા બન્ને વિચારી શકે કે તેઓ એકબીજા સાથે ખુશ રહી શકશે કે નહીં.

આઇસ્ટૉક

પાર્ટનર વેજ છે કે નહીં તે ચોક્કસ જાણી લેવું જોઈએ, નહીંતર આગળ જતા મુશ્કેલી પડી શકે છે, આની સાથે જ સામી વ્યક્તિની ઈન્સિક્યોરિટીઝનો પણ થ્યાલ હોવો જોઈએ.

પાર્ટનર વેજ છે કે નહીં તે ચોક્કસ જાણી લેવું જોઈએ, નહીંતર આગળ જતા મુશ્કેલી પડી શકે છે, આની સાથે જ સામી વ્યક્તિની ઈન્સિક્યોરિટીઝનો પણ થ્યાલ હોવો જોઈએ.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

રિલેશનમાં પાર્ટનરની આ બાબતો ન કરો સહન

વેલેન્ટાઈન્સ ડે અને ભારતીયો

પાર્ટનરના ઘરમાં પાળવામાં આવતાં રીતિ-રિવાજ ખાસ જાણી લેવા જોઈએ, પાર્ટનરની સારી-ખરાબ દરેક આદત વિશે જાણી લેવાથી તેના સ્વભાવ વિશેનો ખ્યાલ મેળવી શકાશે.

આઇસ્ટૉક

જો તમે વર્કિંગ છો તો કરિઅર મામલે પાર્ટનરના વિચાર જાણી લેવા અને સાથે જ તેના ફ્યૂચર પ્લાનિંગ વિશે પણ વાત કરવી જેથી સમજી શકાય કે તે આગળ શું કરવા વિચારે છે.

આઇસ્ટૉક

સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ

Follow Us on :-