?>

શ્વેતા તિવારીએ પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 06, 2024

આ તસવીરોમાં શ્વેતા તિવારીએ વ્હાઇટ નેટ લૉ નેકલાઇન ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે તેણે બ્લેક કલરની શોર્ટ્સ પહેરી છે

આ પોશાક પહેરીને, અભિનેત્રી કેમેરાની સામે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

આ રિવિલિંગ ડ્રેસ સાથે અભિનેત્રી સ્ટાઇલિશ ગોગલ્સ, ખુલ્લા વાળ, સૂક્ષ્મ મેક-અપ અને તેના ચહેરા પર મોટા સ્મિત સાથે બીચ પર કિલર પોઝ આપી રહી છે

તમને આ પણ ગમશે

કરીના બની યૂનીસેફની બ્રાન્ડ એમ્બેસેડેર

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ

આ તસવીરોમાં શ્વેતાની પાછળનું બેકગ્રાઉન્ડ ખૂબ જ સુંદર છે. મોટા પહાડો અને નીચે વાદળી પાણી અભિનેત્રીના આ ફોટાને વધુ ગ્લેમરસ બનાવી રહ્યા છે

આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી એક પછી કિલર પોઝ આપતી જોવા મળી હતી

ધોનીના નામે વધુ એક રેકૉર્ડ

Follow Us on :-