?>

ધોનીના નામે વધુ એક રેકૉર્ડ

પીટીઆઇ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published May 06, 2024

મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલના ઈતિહાસમાં ૧૫૦ કેચ ઝડપનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

પીટીઆઇ

ધોનીએ પંજાબ સામે જીતેશ શર્માનો કેચ લીધો અને આ ખાસ માઈલસ્ટોન પર પહોંચી ગયો હતો.

પીટીઆઇ

એમ એસ ધોનીએ વિકેટકીપર તરીકે ૧૪૬ કેચ અને ફિલ્ડર તરીકે ૪ કેચ લીધા છે.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

કમાલ કરે છે કેએલ રાહુલ

KKRની જીતથી હરખાયો SRK

આ મેચમાં ધોની બેટિંગ કરવા ૯માં નંબરે આવ્યો હતો. ટી૨૦ કારકિર્દીમાં પહેલી વાર તે આ નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો.

પીટીઆઇ

૯માં નંબરે બેટિંગ કરવા આવીને ડક આઉટ થવાનો નવો રકૉર્ડ પણ ધોનીએ બનાવ્યો છે.

પીટીઆઇ

દૂધ પીવાથી થાય છે કેન્સર!

Follow Us on :-