?>

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Dec 16, 2025

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

લોકો તાપણું કરીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

મિડ-ડે

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

આગ્રાનો તાજમહેલ પણ ધુમ્મસમાં ઢંકાઈ ગયો હતો.

મિડ-ડે

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

ખાસ કરીને દિવસના ભાગમાં ગાઢ ધુમ્મસથી જનજીવન ખોરવાય છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

યુપીથી ૪૮ ટ્રક પૂરગ્રસ્તોની સહાય માટે રવાના

દેશભરના ગણપતિ પંડાલોમાં ઊમટી ભક્તોની ભીડ

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

દિલ્હીમાં તો આજે હવાની ગુણવત્તા પણ ખૂબ ડેન્જર હોવાનું સામે આવ્યું છે.

મિડ-ડે

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

ધુમ્મસને કારણે વિઝીબિલીટીમાં અસર પડે છે અને પરિણામે ફ્લાઇટ અને ટ્રેન સેવા પણ પ્રભાવિત થાય છે.

મિડ-ડે

મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Follow Us on :-