મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આ કાર્યક્રમનો ભાગ બનવું પોતાને માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું મધુરિમાએ જણાવ્યું.
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ગેટવે ઑફ ઇન્ડિયાને તેણે માત્ર સ્મારક નહીં પરંતુ સહનશક્તિ, સ્મૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ગણાવ્યું.
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
નવેમ્બર મહિનામાં 26/11 મુંબઈ આતંકી હુમલાના શહીદોને યાદ કરીને મધુરિમા ભાવુક બની હતી.
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
તેણે 26/11ના તમામ શહીદોને નમન કરતાં ‘ઓમ શાંતિ’ કહી શ્રદ્ધાંજલિ અર્પી.
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
મધુરિમાએ કહ્યું કે દેશભક્તિ આધારિત ફિલ્મો સાથે જોડાવાનું તેને ગૌરવ છે. તેણે માન્યું કે તે જે પાત્ર ભજવે છે તેની લાગણી અને વાર્તા તે હંમેશા પોતાના સાથે રાખે છે.
ઈન્સ્ટાગ્રામ
મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
Global Peace Honoursમાં મધુરિમા માત્ર એક અભિનેત્રી તરીકે નહીં પરંતુ શાંતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમમાં માનનારી નાગરિક તરીકે ઉભરી આવી.
ઈન્સ્ટાગ્રામ
ઍશિઝ બ્રેકમાં અંગ્રેજ ટીમ માણી રહી છે બીચ-વેકેશન