?>

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 10, 2023

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના થાણે જિલ્લાના કાલવા વિસ્તારના ખોલાઈ નગરમાં બની હતી.

ફાઈલ તસવીર

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

આ ઘટનામાં માર્ગેશ્વર બિલ્ડિંગની સુરક્ષા દિવાલની આસપાસ પાર્ક કરેલી બે ઓટો રિક્ષા, એક ફોર-વ્હીલર અને એક ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.

ફાઈલ તસવીર

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી એમ સિવિક અધિકારીઓએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સીએમ શિંદેની ભૂતાનના રાજા સાથે મુલાકાત

મુંબઈને પ્રદૂષણમુક્ત કરવા BMCની ઝુંબેશ

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

જે દિવાલ પડી તે લગભગ 10 ફૂટ લાંબી હતી.

ફાઈલ તસવીર

થાણેમાં એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી

ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

ફાઈલ તસવીર

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

Follow Us on :-