?>

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 10, 2023

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

લાંબા કલાકો સુધી બહાર રહેવાનું ટાળો, ખાસ કરીને પીક અવર્સ જ્યારે પ્રદૂષણનું સ્તર સામાન્ય રીતે ઊંચું હોય છે.

ફાઈલ તસવીર

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

જે દર્દીઓને શ્વસન સંબંધી તકલીફ હોય તેઓએ બને ત્યાં સુધી ફટાકડા ફૂટતાં હોય ત્યારે બારી-બારણા બંધ રાખવા.

ફાઈલ તસવીર

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

ઇન્ડોર વાતાવરણ જાળવવા માટે જો જરૂરી હોય તો એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

યુવાનીમાં સ્થૂળતાના પાંચ મુખ્ય કારણો

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

જ્યારે પણ તમે દિવાળીના તહેવારો દરમિયાન બહાર નીકળો ત્યારે યોગ્ય ફેસ માસ્ક પહેરીને જ નીકળો.

ફાઈલ તસવીર

Diwali 2023: દિવાળીમાં આ સાવચેતી જરૂરી

જો તમારે ફટાકડા ફોડવા જ હોય તો પર્યાવરણને અનુકૂળ તરીકે લેબલ થયેલ હોય અથવા ઓછા ધુમાડા અને અવાજનું ઉત્સર્જન કરતા હોય તેવા ફટાકડાનો ઉપયોગ કરો.

ફાઈલ તસવીર

રમેશ તૌરાણીની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ

Follow Us on :-