?>

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jun 12, 2024

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

સ્ટીલ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના મિનિસ્ટર એચ.ડી. કુમારસ્વામી પૂજાવિધિ કર્યા પછી શુકનિયાળ સમય જોઈને અને ખુરસીને પણ ફૂલ ચડાવીને એના પર બેઠા હતા.

મિડ-ડે

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

યુથ અફેર્સ અને સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ગઈ કાલે પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળ્યો હતો.

મિડ-ડે

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

પોતાની જગ્યાએ કેન્દ્રમાં વિમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર નિમાયેલાં અન્નપૂર્ણા દેવીને ગઈ કાલે સ્મૃતિ ઈરાનીએ મોઢું મીઠું કરાવ્યું હતું.

મિડ-ડે

તમને આ પણ ગમશે

જમ્મુ કાશ્મીરના પીડિતોને 10 લાખનું વળતર

ગિરગાંવ ચોપાટી ખાતે આર્મીનું પરફોર્મન્સ

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

ગઈ કાલે ઍગ્રિકલ્ચર અને ફાર્મર્સ વેલ્ફેરના પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પૂજાવિધિ કરીને પદભાર સંભાળ્યો હતો.

મિડ-ડે

નવા મિનિસ્ટરો, નવી શરૂઆત

ગઈ કાલે અમિત શાહે મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સમાં ચાર્જ સંભાળ્યો હતો.

મિડ-ડે

કંગનાએ લીધા સદગુરુના આશીર્વાદ

Follow Us on :-