?>

કંગનાએ લીધા સદગુરુના આશીર્વાદ

Kangana Ranaut Instagram

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Jun 11, 2024

કંગના રનૌતે સદગુરુ સાથે તેની મુલાકાતની તસવીરો ઇનસ્ટાગ્રામની સ્ટોરી પર મૂકી હતી.

Kangana Ranaut Instagram

સોશિયલ મીડિયા પર શેર કરેલી એક તસવીરમાં સદગુરુ ખુરચી પર બેસ્યા છે અને કંગના તેમની બાજુમાં જમીન પર બેસેલી દેખાઈ રહી છે.

Kangana Ranaut Instagram

સદગુરુને મળવાના પહેલા કંગનાએ આદિયોગીના પણ દર્શન કર્યા હતા અને દર્શન માટે નમસ્કાર કરતી તસવીર પણ તેણે શેર કરી હતી.

Kangana Ranaut Instagram

કંગના રનૌતે અનેક વખત ધાર્મિક સ્થળે જઈને દર્શન કરવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Kangana Ranaut Instagram

તમને આ પણ ગમશે

ગુલ્લક-૪ માટે ખૂબ જ ઉત્સુક હતી હેલી શાહ

દીકરી સાથે પ્રિયંકાનું વેકેશન

ઉલ્લેખનીય છે કે હાલમાં ચંદીગઢ એરપોર્ટ પર એક મહિલા જવાને કંગનાને થપ્પડ મારી દીધો હતો.

Kangana Ranaut Instagram

2024ની લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મંડી બેઠકથી કંગના રનૌત ભાજપની સાંસદ તરીકે ચૂંટાઈને આવી હતી.

Kangana Ranaut Instagram

ગુલ્લક-૪ માટે ખૂબ જ ઉત્સુક હતી હેલી શાહ

Follow Us on :-