?>

IPL 2024 : આ છે MIના સૌથી મોંઘા ખેલાડીઓ

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 02, 2023

અત્યાર સુધી કેમેરોન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી મોંઘો ખેલાડી છે. MIએ તેને IPL 2023ની હરાજી દરમિયાન ૧૭.૫ કરોડમાં ખરીદ્યો હતો.

રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સે 2022ની હરાજીમાં ૧૬ કરોડમાં રિટેન કર્યો હતો. રોહિત શર્માના સુકાનમાં પલ્ટન્સે પાંચ ટાઇટલ જીત્યા છે.

યંગ ભારતીય ખેલાડી ઈશાન કિશનને MIએ વર્ષ ૨૦૨૩માં ૧૫.૨૫ કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.

તમને આ પણ ગમશે

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

India WC Finals : ગાજ્યા મેઘ વરસ્યા નહીં

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPL 2024ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ૧૫ કરોડમાં વાપસી કરી હતી.

IPL 2022ની હરાજીમાં ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને MIએ ૧૨ કરોડમાં રિટેન કર્યો હતો.

થાણેના વાગલે એસ્ટેટમાં વિકરાળ આગ

Follow Us on :-