?>

પ્રિયંકાનો "પરી" અવતાર જોયો તમે?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 10, 2023

પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે એક ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી હતી. પ્રિયંકા બુલ્ગારી કંપનીની હોટલના લોન્ચિંગમાં પહોંચી હતી.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરાએ પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતાં. જ્યારે પ્રિયંકા ચોપરાની નવી તસવીરો સામે આવી છે, ત્યારે ચાહકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરાએ એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. પ્રિયંકા ચોપરાની તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

તમે સની દેઓલનો આ ડાયલૉગ સાંભળ્યો?

જ્યારે અમીષાએ બાપ પર લગાવ્યો ગંભીર આરોપ

પ્રિયંકા ચોપરાએ વ્હાઇટ ગાઉન પહેરીને ધૂમ મચાવી દીધી છે. ફોટોશૂટ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાનો આગવો અંદાજ રજૂ કર્યો.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરાએ ગાઉનની સાથે જંગી નેકલેસ પહેર્યો હતો. તે જ સમયે, પ્રિયંકા ચોપરાની બે ચોટીવાળી હેરસ્ટાઈલે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે તેજસ્વી ફસાઈ હતી મોટા વિવાદમાં

Follow Us on :-