?>

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 27, 2023

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

ઈન્ડિયા મોબાઈલ કૉન્ગ્રેસમાં પીએમ મોદીએ આંકડાઓ રજૂ કર્યા હતા કે ભારત કઈ રીતે મોબાઈલ ફોનના નિકાસમાં આગળ પડતું બની ગયું છે.

ફાઈલ તસવીર

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

પીએમ મોદીએ કહ્યું કે 2014 એ માત્ર એક તારીખ નથી પરંતુ તે `બદલાવ` (પરિવર્તન) છે

ફાઈલ તસવીર

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

પીએમ મોદીએ કૉન્ગ્રેસની આગેવાની હેઠળના યુપીએ પર નિશાન સાધતા કહ્યું કે જૂના ફોનની જેમ ફ્રીઝ થઈ ગયેલી સ્ક્રીન ગમે તેટલી સ્વાઇપ કરવામાં આવે તોય ન ચાલે

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

પ્રિયંકા ગાંધીએ BJP પર કર્યા આકરા પ્રહાર

ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

તેને રી સ્ટાર્ટ કરો, તેની બેટરી ચાર્જ કરો અથવા બેટરી બદલો તો પણ તે ચાલશે નહીં

ફાઈલ તસવીર

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન

2014માં લોકોએ આવા જૂના ફોન છોડીને અમને દેશની સેવા કરવાની તક આપી એમ પીએમ મોદીએ કહ્યું હતું.

ફાઈલ તસવીર

કરોડરજ્જુને થતું નુકસાન રોકવા કરો આટલું

Follow Us on :-