?>

T20Iમાં આ ટીમ સૌથી વધુ મેચ જીતી છે

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 04, 2023

ભારત

ભારતે સૌથી વધુ T20I જીતના પાકિસ્તાનના રેકૉર્ડને તોડ્યો છે. `મેન ઇન બ્લુ`એ ૨૧૩ T20I મેચ રમી છે અને ૧૩૬ મેચમાં જીત્યા છે. આ સાથે ભારતીય ટીમ ટૉપ પર છે.

પાકિસ્તાન

`મેન ઇન ગ્રીન`એ અત્યાર સુધી ૨૨૬ T20I મેચ રમી છે અને ૧૩૫ મેચમાં જીત્યા છે. સૌથી વધુ T20I મેચ જીતવાની યાદીમાં તેઔ બીજા ક્રમાંકે છે.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ T20I મેચોમાં ૧૦૨ જીત સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

તમને આ પણ ગમશે

ગાયકવાડે તોડ્યો કેએલ રાહુલનો T20 રેકૉર્ડ

આજની મેચમાં આ ખેલાડીઓ પર નજર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આ યાદીમાં ચોથા સ્થાને છે. ટીમે ૯૫ T20I મેચ જીતી છે.

ઓસ્ટ્રલિયા

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સાથે રેકોર્ડની બરાબરી કરી રહ્યું છે. તેમને પણ ૯૫ T20I મેચ જીતી છે. યાદીમાં તેઓ પાંચમાં સ્થાને છે.

રિયલ હીરોઝ પર આધારિત ફિલ્મો

Follow Us on :-