?>

પરિણીતિની ઍરપૉર્ટ અદા છે કાતિલાના

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Mar 28, 2024

પરિણીતિ ચોપરાએ તાજેતરમાં પતિ અને પરિવાર સાથે પહેલી લોહરી સેલિબ્રેટ કરી છે.

યોગેન શાહ

પરીણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ થોડોક સમય પહેલા જ લગ્ન કર્યાં હતા.

યોગેન શાહ

પરીણિતી ચોપરા પોતાના ઍરપૉર્ટ લુક્સથી ચાહકોને હંમેશાં ફેશન ટિપ્સ આપતી રહે છે.

યોગેન શાહ

બ્લુ જેકેટ, બ્લેક ડેનિમ અને બ્લેક રાઉન્ડ ગોગલ્સ સાથે પરિણીતિએ પોતાના ઍરપૉર્ટ લુકને કમ્પલીટ કર્યો છે.

યોગેન શાહ

પરિણીતિ ચોપરાએ ઍરપૉર્ટ પર પોતાની અદાઓથી લોકોને પોતાના કાયલ બનાવ્યા છે.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

બડી બેગમ છોટી બેગમ

લગ્ન પછી પહેલી હોળી ઉજવશે આ બોલિવૂડ કપલ

પરિણીતિ ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

યોગેન શાહ

ચાહકો પણ પરિણીતિની આ અદાઓ પર ફિદા છે.

યોગેન શાહ

જ્યારે IPLની ચાલુ મેચમાં ઘૂસી ગયો કૂતરો

Follow Us on :-