જ્યારે IPLની ચાલુ મેચમાં ઘૂસી ગયો કૂતરો

જ્યારે IPLની ચાલુ મેચમાં ઘૂસી ગયો કૂતરો

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Mar 27, 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ સીઝનની પાંચમી મેચ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ સીઝનની પાંચમી મેચ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી

આ મેચ દરમિયાન મેદાનમાં બીજી એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં ઘુસી ગયો હતો

આ મેચ દરમિયાન મેદાનમાં બીજી એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં ઘુસી ગયો હતો

ગુજરાત ટાઇટન્સ ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે ઇનિંગની 15મી ઓવર દરમિયાન એક કૂતરો મેદાનમાં ઘુસી ગયો હતો

ગુજરાત ટાઇટન્સ ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે ઇનિંગની 15મી ઓવર દરમિયાન એક કૂતરો મેદાનમાં ઘુસી ગયો હતો

તમને આ પણ ગમશે

આઈપીએલની શાનદાર અને જાનદાર શરૂઆત

IPL 2024માં કમબૅક કરશે આ ખેલાડીઓ

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક તેની ઓવરનો બીજો બોલ ફેંકવા માટે રન-અપ પર જઈ રહ્યો હતો ત્યારે એક કૂતરો મેદાનમાં ઘુસી ગયો

હાર્દિક લાંબા સમય સુધી કૂતરાને પકડવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ તે કૂતરાને પકડી શક્યો નહીં

X

આપની ‘મેં ભી કેજરીવાલ’ મોહિમ

Follow Us on :-