કરો દર્શન પંચરંગી ઘટાના
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
કરો દર્શન પંચરંગી ઘટાના
હાલમાં મંદિરમાં શિતકાલીન ઘટાઓનો શૃંગાર ચાલી રહ્યો છે.
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
કરો દર્શન પંચરંગી ઘટાના
આજે પ્રભુજીને પંચરંગી ઘટાનો શણગાર કરાયો છે.
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
કરો દર્શન પંચરંગી ઘટાના
શાલીગ્રામજીનો શણગાર પંચરંગી કાપડ અને ફૂલહારથી કરાયો છે જે મનમોહક લાગી રહ્યો છે.
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
કરો દર્શન પંચરંગી ઘટાના
પાંચ રંગનાં જરીયલ કાપડનો શણગાર આંખોને અને ચિત્તને આનંદ આપે છે.
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
કરો દર્શન પંચરંગી ઘટાના
યમુનાજીનું સ્વરૂપ પણ પંચરંગી ઘટામાં અદ્ભુત લાગી રહ્યું છે.
શ્રી વલ્લભનિધિ ગોવર્ધનનાથજી મંદિર
રિશભ સાહનીનો નવો લુક વાયરલ થયો