?>

રિશભ સાહનીનો નવો લુક વાયરલ થયો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Dec 16, 2025

રિશભના નવા લુકમાં તે હૉલિવુડ સ્ટાર મૅટ બોમર સમાન લાગી રહ્યો છે. તેનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

મિડ-ડે

અભિનેતાના આ લુકમાં સૉલ્ટ ઍન્ડ પૅપર હેયર સ્ટાઈલ અને મૂછો સાથે જોવા મળી રહ્યો છે. આ લુક તેની અગાઉની લાંબી હેર સ્ટાઇલથી એકદમ જુદો છે.

મિડ-ડે

ચાહકોને સૌથી વધુ આશ્ચર્ય એ છે કે આ નવો લુક મૅટ બોમરની સિગ્નેચર હેરસ્ટાઇલ સાથે કેટલો સમાન છે. લોકોને થયું કે તે મૅટ બોમર છે, સિવાય કે વાળનો રંગ બદલાઈ ગયો હોય.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મધુરિમા તુલીએ 26/11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

રણવીર સિંહના ૧૫ વર્ષની ફિલ્મી સફર

રિશભે કયા પ્રોજેક્ટ માટે આ નવો લુક અપનાવ્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ તેના આ ફોટાએ ચાહકોમાં નોંધપાત્ર ઉત્સુકતા પેદા કર્યો છે.

મિડ-ડે

ઇન્ટરનેટ પર એક પ્રશ્ન ફરતો થઈ રહ્યો છે - શું આ રિશભ સહાની છે, કે મૅટ બોમરનો નવો અવતાર?

કડકડતી ટાઢ..... ધુમ્મસ પણ ગાઢ

Follow Us on :-