BMC ચૂંટણી પહેલા મુંબઈ પોલીસનું માર્ચિંગ
અતુલ કાંબળે
મુંબઈ સહિત થાણે, કલ્યાણ અને બીજી મહાનગર પાલિકાની ચૂંટણીઓ સમાન દિવસે જ યોજાશે, અને મતગણતરી અને પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે.
અતુલ કાંબળે
મહાનગર પાલિકાની ચૂંટણીઓ જેમાં ખાસ કરીને BMC ના પરિણામો પર બધાની નજર હશે.
અતુલ કાંબળે
શહેરમાં ચૂંટણી પહેલા મુંબઈ પોલીસે વિસ્તારમાં રૂટમાર્ચ કરી પોતાની તૈયારીઓ દર્શાવી હતી.
અતુલ કાંબળે
આ રૂટ માર્ચ સાથે પોલીસ મુંબઈમાં BMC ચૂંટણીની સુરક્ષા માટે ખડેપગ છે, તેવો સંદેશ આપવામાં આવ્યો.
અતુલ કાંબળે
ચૂંટણી માટે મુંબઈ પોલીસ ટુકડીઓ દરેક મતદાન બૂથ પર તહેનાત રહેશે.
અતુલ કાંબળે
ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર