?>

મન્નારાએ પ્રિયંકા સાથે ઉજવ્યો બર્થડે

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 30, 2024

બિગ બોસ 17` ફેમ અને દક્ષિણ ભારતીય અભિનેત્રી મન્નારા ચોપરાએ એક દિવસ પહેલા તેનો જન્મદિવસ બહેન પ્રિયંકા સાથે ઉજવ્યો હતો.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. પ્રિયંકાની સાથે તેના પતિ નિક જોનાસ પણ હતા. પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ હાજર હતાં.

પલ્લવ પાલીવાલ

પાર્ટીમાં પ્રિયંકા અને નિકને જોઈને લોકોએ તેમને ઘેરી લીધા. પ્રિયંકા અને નિકનો કડક સુરક્ષા વચ્ચે જન્મદિવસના સ્થળે પહોંચવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પલ્લવ પાલીવાલ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બર્થડે પાર્ટીમાં આવ્યા ત્યારે મન્નરા ચોપરાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

ફિલ્મનું પ્રમોશન કરવા ઊપડી પરિણીતી

હીરમંડીની અભિનેત્રીને મળી ગયો રિયલ હીરો

મન્નારા ચોપરાએ તેના જન્મદિવસના અવસર પર લાલ રફલ ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે સિલ્વર ડેન્ગલર્સ અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

પલ્લવ પાલીવાલ

મન્નરાએ પાપારાઝીની સામે જન્મદિવસની કેક પણ કાપી હતી અને તેમની શુભેચ્છાઓ અને સમર્થન માટે તેમનો આભાર માન્યો હતો.

પલ્લવ પાલીવાલ

ઉનાળામાં કેમ ન ખાવી જોઈએ સૂકી બદામ?

Follow Us on :-