?>

ફિલ્મનું પ્રમોશન કરવા ઊપડી પરિણીતી

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 29, 2024

ચમકીલા ફિલ્મમાં પરિણીતી ચોપરા અને પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

યોગેન શાહ

પરિણીતી-દિલજીતની ફિલ્મ `અમર સિંહ ચમકીલા`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

યોગેન શાહ

ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 12 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

યોગેન શાહ

રિલીઝ તારીખ નજીક હોવાથી ફિલ્મની કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

હીરમંડીની અભિનેત્રીને મળી ગયો રિયલ હીરો

અલાયા એફનો એરપોર્ટ લૂક છે જોવા જેવો

પરિણીતી ચોપરા ફિલ્મના પ્રમોશન લાગી ગઈ છે. આજે તે પ્રમોશન માટે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી.

યોગેન શાહ

આ ફિલ્મનું નિર્માણ મોહિત ચૌધરી, સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ એલએલપી, સારેગામા અને વિન્ડો સીટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

યોગેન શાહ

ખ્રિસ્તીઓએ કરી ગુડ ફ્રાઈડેની ઉજવણી

Follow Us on :-