?>

મોદીનો મહત્વનો મત

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published May 07, 2024

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ આજે વોટિંગ કર્યું છે.

પીટીઆઇ

પીએમ મોદી મતદાન કરવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા. વડાપ્રધાને અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું હતું.

પીટીઆઇ

વહેલી સવારે જ મોદી વોટિંગ માટે મતદાન મથકે પહોંચી ગયા હતા. તેમના ચહેરા પર અલગ જ જોશ હતો.

પીટીઆઇ

મતદાન કરવા પહોંચેલા મોદીએ સફેદ કુર્તા-પાયજામા સાથે ઓરેન્જ જૅકેટ પહેર્યું હતું. હંમેશની જેમ તેમનો લૂક એકદમ ક્લાસિક લાગતો હતો.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

કષ્ટભંજન દાદાને 50 કિલો ગુલાબનો સાજ

મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીએમ મોદીએ બધાને મતદાન કરવાની અપીલ કરી હતી.

પીટીઆઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ હતા.

પીટીઆઇ

શ્વેતા તિવારીએ પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો

Follow Us on :-