?>

અબકી બાર ૪૦૦ પાર

શાદાબ ખાન

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 06, 2024

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારની શરુઆત થઈ ગઈ છે.

શાદાબ ખાન

ત્યારે આજે સવારે મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અનોખી રીતે મોદી સરકારનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

શાદાબ ખાન

બીજેપીના કાર્યકરોએ ‘અબકી બાર ૪૦૦ પાર’ લખેલું હોય તેવી પતંગો ઉડાડતાં હતા.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

ગુડી પડવા રેલીની તડામાર તૈયારીઓ

ગોરેગામમાં ટ્રક પડ્યો ખાડામાં

એટલું જ નહીં આ પતંગો પર વડાપ્રધાન મોદીની સાથે ભાજપના મુંબઈના અનેક કાર્યકરોની તસવીરો હતી.

શાદાબ ખાન

આ પતંગો બીજેપી કાર્યકર્તાઓએ પાર્ટીના ૪૪માં સ્થાપના દિવસ નિમિત્તે ઉડાડી હતી.

શાદાબ ખાન

ગુડી પડવા રેલીની તડામાર તૈયારીઓ

Follow Us on :-