?>

ગુડી પડવા રેલીની તડામાર તૈયારીઓ

શાદાબ ખાન

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 06, 2024

મંગળવાર ૯ એપ્રિલના રોજ ગુડી પડવો છે. ત્યારે મુંબઈમાં તેની ઉજવણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

શાદાબ ખાન

ગુડી પડવાના અવસરે દર વર્ષે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રેલી યોજાય છે.

શાદાબ ખાન

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની વાર્ષિક ગુડી પડવા રેલીની તૈયારીઓ દાદરના શિવાજી પાર્કમાં શરુ થઈ ગઈ છે.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

ગોરેગામમાં ટ્રક પડ્યો ખાડામાં

કેવી રીતે આવે છે હીટ સ્ટ્રોક?

આજે શિવાજી પાર્કમાં વર્કર્સ ગુડી પડવા રેલી માટે માળખું ઊભું કરતાં દેખાયા હતા.

શાદાબ ખાન

દર વર્ષની જેમ આ વર્ષે પણ મનસેની ગુડી પડવા રેલી શિવાજી પાર્કમાં યોજાશે.

શાદાબ ખાન

ગોરેગામમાં ટ્રક પડ્યો ખાડામાં

Follow Us on :-