ફૅશનની દુનિયામાં ચમકી બૉલીવુડની સુંદરીઓ
ઇન્સ્ટાગ્રામ
ખુશી કપૂર
ખુશી કપૂરે ડિઝાઇનર આઇશા રાવ માટે રૅમ્પ-વૉક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
શનાયા કપૂર
આ ઇવેન્ટમાં શનાયા કપૂર ડિઝાઇનર રિતિકા મિરચંદાની માટે શોસ્ટૉપર તરીકે રૅમ્પ પર ઊતરી હતી.
તમન્ના ભાટિયા
આ ફૅશન વીકમાં તમન્ના ભાટિયાએ ડિઝાઇનર ભૂમિકા શર્માના આફ્ટરગ્લો કલેક્શન માટે રૅમ્પ-વૉક કર્યું
દિશા પાટની
દિશા પાટનીએ રૅમ્પ પર ટ્રેડિશન અને મૉડર્ન સ્ટાઇલનું સુંદર કૉમ્બિનેશન રજૂ કર્યું હતું.
નિમ્રત કૌર
નિમ્રત કૌરે `જાજાબોર` માટે શોસ્ટોપર તરીકે રેમ્પ પર વૉક કર્યું હતું.
અનન્યા પાંડે
અનન્યા પાંડેની રૅમ્પ પર અનોખી સ્ટાઇલ જોવા મળી હતી.
ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર