?>

ગુલ્લક-૪ માટે ખૂબ જ ઉત્સુક હતી હેલી શાહ

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 11, 2024

સોની લીવની સિરીઝ ‘ગુલ્લક’ની સીઝન ૪ રિલીઝ થઈ ગઈ છે. આ વખતે તેમાં નવા પાત્રો પણ ઉમેરવામાં આવ્યા છે

અભિનેત્રી હેલી શાહે આ સીઝનમાં ડેન્ટિસ્ટ ડૉ. પ્રીતિનું પાત્ર ભજવી રહી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સીઝનની રિલીઝ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો

હેલી શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું ડેન્ટિસ્ટ ડૉ. પ્રીતિનું પાત્ર ભજવી રહી છું. આ સીઝનમાં મારું પાત્ર ઉમેરવામાં આવ્યું છે.”

તેમણે કહ્યું કે, “હું ટીવીએફની આ સિરીઝમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી. મેં ઑડિશન આપ્યું પછી લાંબા સમય બાદ મને કન્ફોર્મેશન મળ્યું.”

તમને આ પણ ગમશે

દીકરી સાથે પ્રિયંકાનું વેકેશન

સેલેબ્સે શેર કરી ક્રૂઝ પાર્ટીની તસવીરો

અભિનેત્રીએ કહ્યું કે, “મને જ્યારે જાણવા મળ્યું કે હું સિલેકટ થઈ છું ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો

હેલી શાહે કહ્યું કે ટૂંક સમયમાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપશે

જમ્મુ કાશ્મીરના પીડિતોને 10 લાખનું વળતર

Follow Us on :-