?>

IPL 2024માં કમબૅક કરશે આ ખેલાડીઓ

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Mar 21, 2024

જસપ્રીત બુમરાહ - મુંબઈ ઈન્ડિયન્સ

ફાસ્ટ બોલર પીઠની સર્જરીને કારણે IPL 2023 ચૂકી ગયો હતો પરંતુ હવે તે IPL 2024 માટે એકદમ તૈયાર છે.

એએફપી

કેએલ રાહુલ – લખનઉ સુપર જાયન્ટ્સ

LSGના કૅપ્ટનને જમણા પગની ઈજાને કારણે IPL 2023માંથી બહાર કરવામાં આવ્યો હતો. પણ હવે આગામી સિઝન માટે તે એકદમ ફીટ છે.

એએફપી

રિષભ પંત - દિલ્હી કેપિટલ્સ

૨૦૨૨માં થયેલા અકસ્માતને કારણે IPL 2023માંથી આઉટ થયો હતો. જોકે, IPL 2024 ફરી તે DCની કૅપ્ટનશિપ સંભાળશે.

એએફપી

તમને આ પણ ગમશે

IPL 2024માંથી ક્લિન બોલ્ડ થયા આ ખેલાડીઓ

૧૦૦ ટેસ્ટ રમ્યા, પણ કપ્તાન ન બન્યા

શ્રેયસ અય્યર - કોલકાતા નાઈટ રાઈડર્સ

પીઠમાં ખેંચાણને કારણે તે IPL 2023માં બહાર થઈ ગયો હતો. જોકે, IPL 2024માં KKR વતી રમવા તે ફરી તૈયાર છે.

એએફપી

કેન વિલિયમસન - ગુજરાત ટાઇટન્સ

IPL 2023માં ફિલ્ડિંગ વખતે ઇજાગ્રસ્ત થયા બાદ તે આખી સિઝનમાંથી બહાર હતો. પણ હવે તે ટીમ માટે IPL 2024માં ભાગ લેવા તૈયાર છે.

એએફપી

વાલ્કેશ્વર: બાણગંગા ટેંકનું રિનોવેશન શરૂ

Follow Us on :-