?>

IPL: વર્લ્ડ કપના ર્સ્ટાસની આ બેઝ પ્રાઇઝ

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 05, 2023

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ

વર્લ્ડ કપ ૨૦૨૩ ફાઇનલમાં શતક બનાવનાર ટ્રેવિસ હેડે IPL 2024ની હરાજી પહેલા તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રુપિયા રાખી છે.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સે પણ IPL 2024ની હરાજી માટે તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રુપિયા રાખી છે.

ઓસ્ટ્રેલિયા: મિચેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કે પણ પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડ રુપિયા રાખી છે.

તમને આ પણ ગમશે

T20Iમાં આ ટીમ સૌથી વધુ મેચ જીતી છે

ગાયકવાડે તોડ્યો કેએલ રાહુલનો T20 રેકૉર્ડ

ન્યુઝીલેન્ડ: રચિન રવિન્દ્ર

IPL 2024ની હરાજી પહેલા ન્યુઝીલેન્ડના પ્રતિભાશાળી બેટ્સમેન રચિન રવિન્દ્રની બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રુપિયા છે.

શ્રીલંકા: વાનિન્દુ હસરંગા

IPL 2024ની હરાજી પહેલા શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાની બેઝ પ્રાસ ૧.૫ કરોડ છે.

થાણેના આ બિલ્ડિંગમાં પડી તિરાડો

Follow Us on :-