?>

થાણેના આ બિલ્ડિંગમાં પડી તિરાડો

RDMC

Gujaratimidday
News
By Rachana Joshi
Published Dec 05, 2023

થાણેની સાઈનાથ કૃપા સોસાયટીમાં થાંભલાઓમાં મોટી તિરાડો પડી ગઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

RDMC

આ ઘટનાની જાણ સોમવારે લગભગ ૧૧.૦૪ વાગે થાણેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જાણ કરવામાં આવી હતી.

RDMC

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઇમારતની અનિશ્ચિત સ્થિતિની જાણ પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને કરવામાં આવી હતી.

RDMC

તમને આ પણ ગમશે

શિવાજી મહારાજને શત શત વંદન

ગોખલે બ્રિજ પર આખરે લાગ્યો મોટો ગર્ડર

અધિકારીએ જણાવ્યું હતું કે, માળખાકીય નુકસાનને કારણે બિલ્ડિંગની અંદર વિવિધ સ્થળોએ પ્લાસ્ટર પડી ગયું હતું. જોકે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

RDMC

અધિકારીએ જણાવ્યું હતું કે, રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર નીકળવામાં સફળતા મળી હતી.

RDMC

શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું

Follow Us on :-