?>

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Nov 20, 2023

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

ન્યુઝીલેન્ડના સ્ટાર રચીન રવિન્દ્રએ WCમાં 578 રન બનાવ્યા હત. જેમાં તેના નામની ત્રણ સદી સામેલ છે.

ફાઈલ તસવીર

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે WC 23માં 2 સદી ફટકારી અને તેના નામે 329 રન નોંધાવ્યા છે.

ફાઈલ તસવીર

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

દક્ષિણ આફ્રિકાના સ્પીડસ્ટર ગેરાલ્ડ કોએત્ઝીએ WC 23માં તેની ટીમ માટે મહત્વની વિકેટો લીધી છે.

ફાઈલ તસવીર

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈ WC 23માં તેની ટીમ માટે સાતત્યપૂર્ણ પર્ફોર્મર રહ્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

India WC Finals : ગાજ્યા મેઘ વરસ્યા નહીં

WC ફાઇનલમાં સદી ફટકારનાર બેટ્સમેન

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

કિવિઝના ઓલરાઉન્ડર ડેરીલ મિશેલના નામે WC 23માં 552 રન અને બે સદી નોંધાઈ છે.

ફાઈલ તસવીર

WC 2023: બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓ

દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ નંબર 1 પર છે. ODI બોલર અને WC 23માં પ્રોટીઝ માટે મહત્વપૂર્ણ વિકેટો તેમના નામે છે.

ફાઈલ તસવીર

કઈ રીતે સંબંધોને તૂટતાં અટકાવી શકાય?

Follow Us on :-